My attempt to write Gujarati Shayaris...
Yup, suddenly one day my friend texted me to know whether I can write him up few Gujarati pieces on various topics. Well, skeptically I told I would try. And here am I with few Gujarati Shayaris...I don't know whether they fits well with format or rhymes...But as they are written by me, I thought of sharing them through my blog...
જુવો કેવો છે સમય, નિરાંત ની ઊંઘ ના વેચાણ ચાલુ થઇ ગયા। ...(2)
અચરજ તો એ છે કે વેચાણ કર્તાઓ નાં જ ઉજાગરા થઇ ગયા। ..
પલકારા પડે છે આપો આપ આંખો પર...(2)
બાકી આંખ બંધ કરી આરામ કરવાના જમાના જુના થઇ ગયા...
2.
પરમાત્મા એ મને સ્વપ્ન માં આવી ને પૂછ્યું , અમૃત લેશો કે પ્રેમ? (2)હાયે રે ધબકારા વધારતા હૃદય એ જવાબ આપ્યો અમ તો લઈશું પ્રેમ...
પરમાત્મા પૂછે, અમૃત તો અમૃતવ આપશે તને, તો લે છે કેમ પ્રેમ?(2)
તો હૃદય કે છે, કે અમૃત થી જીવન સુખદ થશે એની ક્યાં ખબર છે...
પણ મૃત્યુ ને તો ચોક્કસ સુખદ કરશે પ્રેમ...
3.
હાસ્ય ના ભી પ્રકારો જાણી હું તો સ્તબ્ધ થઇ ગયો,કોઈક ના કૃત્રિમ મુસ્કાનો થી હું તો રડતો થઇ ગયો,
આનંદ ના દુકાળ માં હાસ્ય ની વર્ષા ની રાહ જોઈ બેઠો છું
પણ હું પોતે ભી આનંદ ને પ્રસરાવતા રહી ગયો
4.
Whatsapp ના આ texting જમાના માંનેત્ર માં નેત્ર નાખી વાતો કરતો જમાનો ગયો
dp ને profile pic ની કૃત્રિમ માયાજાળ માં,
સામ સામે પરસ્પર ને જોઈ complement કરવાનો જમાનો ગયો
smileys ની આ feelings share કરવાની હોડ માં
અસલ કાતિલ નજરો, રસીલા હોઠો ને જોવાનો જમાનો ગયો
That's all in here...Will like to hear from you...Do have a look to few more of my blog posts..Thanks for reading...
Nice...
ReplyDeleteAwesome work.Just wanted to drop a comment and say I am new to your blog and really like what I am reading.Thanks for the share
ReplyDeleteHey keep posting such good and meaningful articles.
ReplyDelete